રાજકોટ જિલ્લાના ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીને ૨૧ ૨૨ ના વર્ષમાં શ્રેષ્ઠ કામગીરી બદલ એનસી ડી સી નેશનલ કો ઓપરેટીવ ડેવલોપમેન્ટ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા એવોર્ડ શ્રેષ્ઠતા માટેઅપાયેલ છે મંડળીની સેવાઓ રાજદાણ ઉત્તમ પશુદાણ ની ગુણી દીઠ 50 રૂપિયા સબસીડી ઉત્તમઓલાદના પશુઓ મળે તેવા હેતુ માટે વિનામૂલ્યે કુત્રિમ બીજદાન બીમાર થતા પશુઓની સારવારકરવા માટે મંડળી દ્વારા પશુ સારવાર કેન્દ્ર માં વિનામૂલ્યે પશુઓની સારવાર દૂધ ભરતા પશુપાલકોને વીમા કવચ પાંચ લાખનો વીમાનું પ્રીમિયમ મંડળી દ્વારા ભરવામાં આવે છે
આ મંડળીના પ્રમુખ ડાહ્યાભાઇ ગજેરા ના અધ્યક્ષ સ્થાને મળી આજની સાધારણ સભા સભાનું દિપક પ્રગટાવી ઉદ્ઘાટનરાજકોટ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર હરીભાઈ ઠુંમર ના હસ્તે કરવામાં આવ્યું મુખ્ય અતિથિ તરીકેઉપલેટા તાલુકા ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ ધીરૂભાઇ પાદરીયા તેમજ સહકારી આગેવાનો હરદાસભાઇ ચંદ્રવાડીયા નારણભાઈ ચંદ્રવાડીયા તેમજ ખેડૂત આગેવાન બટુકભાઈ ગજેરા લખમણભાઇપાનેરા કાળાભાઈ બારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદકસંઘના ડોક્ટર અમિત પટેલ જાની ભાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મંડળીનાવ્યવસ્થાપક સમિતિના દેવન ભાઈ વસોયા અમીબેન ડેર હંસાબેન ઠુંમર ખીમજીભાઇ ગજેરા એવ્યવસ્થા કરવા કામગીરી કરી હતી આવી હતી મંડળીના મંત્રી દિનેશભાઈ કંટારીયા એ સભાનું સંચાલન કર્યું હતું