સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં પ્રાંતિજ તથા તાલુકાના લોકોએ લાભ લીધો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રી સારવાર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાપ્રાંતિજ તથા તાલુકાના લોકોએ લાભ લીધો હતો. પ્રાંતિજ નેશનલ હાઇવે આઠ ઉપર આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે મેડીસ્ટારહોસ્પિટલ હિંમતનગર દ્રારા આયોજીત સુપર સ્પેશ્યલીટી ર્ડાકટરર્સ ટીમ દ્રારા ફી નિદાન કેમ્પ યોજાયો હતો જેમા સારંગાંઠ ,હાથપગ , કમર સહિત નો સારવાર કેમ્પ યોજાયો હતો જેમા ર્ડા શુભમ કોટવાલ , ર્ડા રાજ પી.ભાવસાર સહિત ઉપસ્થિત રહ્યા હતા અને સેવાઓ આપી હતી તો આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા સોલંકી સહિત સિવિલ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -