ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ તાલુકા ના માકેઁટીંગ યાડઁ ના ચેરમેન તરીકે ગોવિંદભાઇ પરમાર ની બિનહરીફ વરણી આજરોજ થયેલ છે ત્યારે ગોવિંદભાઇ પરમાર તાલાલાના પૂવઁ ધારાસભ્ય , ગુજકો માસોલ ના વાઇસ ચેરમેન તેમજ કારડીયા રાજપૂત સમાજ ના સક્ષમ નેતા તરીકે શોભી રહ્યા છે . કાજલી માકેઁટીંગ યાડઁ ની કાયાપલટ કરી ખેડૂતો ને વધુને વધુ ફાયદો થાય તેમજ રાજય સરકારની અને કેન્દ્ર સરકારની મહતમ યોજનાઓ ખેડૂતો સુધી પહોંચે તેવા પ્રયાસ ગોવિંદભાઇ પરમાર કરી રહ્યા છે. કાજલી માકેઁટીંગ યાડઁ પણ સૌરાષ્ટ્ર મા એક વિકસીત યાડઁ તરીકે નામાંકીત છે ત્યારે ફરી પાંચમી વખત યાડઁ ના ચેરમેન તરીકે નુ સુકાન ગોવિંદભાઇ પરમાર ને સોપવામા આવતા ખેડૂતો તથા યાડઁ ના સભ્યોમા આનંદની લાગણી જોવા મળી હતી
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -