આ દિવસોમાં પ્રિયંકા ચોપડા પોતાની નવી ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંકને લઈને ચર્ચામાં છે.ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર જોવા મળશે. ફિલ્મ્સ ઉપરાંત પ્રિયંકા પણ તેના મોંઘા આઉટફિટને લઇને પણ ચર્ચામાં રહેતી હોય છે,,,તાજેતરમાં પ્રિયંકાને ન્યૂયોર્કમાં સ્પોટ કરવામાં આવી હતી….
આ ઇવેન્ટમાં પ્રિયંકા ફોલોરલ પ્રિંટેટ ડ્રેસમાં જોવા મળી…આ ડ્રેસમાં પ્રિયંકા ખુબ સુંદર લાગી રહી હતી…..પણ આ ડ્રેસની કિંમત જાણીને તમે હેરાન થઇ જશો….આ ડ્રેસની કિંમત 106,068( એક લાખ છ હજાર અડસઠ) તેવું જાણવા મળી રહ્યુ છે,જેમા ટોપની કિંમત 56574નું અને સ્કર્ટની કિંમત 49,494 હોય તેવું કહેવાય છે…..તે સિવાય પ્રિયકાએ jimmy choo ના પિંક સેંડલ પહેર્યા હતા….જે તેના ડ્રેસ સાથે કોમ્પલિમેન્ટ કરી રહ્યા હતા……પ્રિંયકાની ફિલ્મ આવી છે ધ સ્કાઇ ઇસ પિંક જેના પ્રમોશન માટે પ્રિયંકા ઇન્ડિયા આવી હતી, ત્યારે પ્રમોશનલ ઇવેન્ટમાં પ્રિયંકાના દરેક લુકની ખુબ પ્રસંસા કરવામાં આવી……
પ્રિયંકાએ સાડીથી લઇ ડ્રેસ,વેસ્ટન આઉટફિટમાં ખૂબ સુંદર લાગી રહી હતી…..પ્રિયંકા ત્રણ વર્ષ પછી બોલિવુડમાં જોવા મળશે…અને તેની માટે તેના ફેન્સની સાથે સાથે પ્રિયંકા પણ ખુબ ઉત્સાહીત છે….