રાજકોટ મહાનગરપાલિકાના પ્લોટમાં અનેક જગ્યાએ દબાણ થઈ ગયા છે એક વખત દબાણ થઈ જાય ત્યારબાદ તેના પર કાર્યવાહી કરવામાં મનપા ઊણી ઉતરતા અનેક પ્લોટ દબાણગ્રસ્ત છે તેથી દબાણ શરૂ થાય તે પહેલા જ ડીમોલેશન કરીને જગ્યા ખુલ્લી રાખવા પ્રયત્ન કરી જૂની નિષ્ફળતાઓ છુપાવવા પ્રયાસ થાય છે જે નગરમાં આવું જ દબાણ થાય તે પહેલા જ હટાવીને 22 કરોડ ની જગ્યા ખુલ્લી કરાય છે રાજકોટ મહાનગરપાલિકાના પ્લોટમાં અનેક જગ્યાએ દબાણ થઈ ગયા છે એક વખત દબાણ થઈ જાય ત્યારબાદ તેના પર કાર્યવાહી કરવામાં મનપા ઊણી ઉતરતા અનેક પ્લોટ દબાણગ્રસ્ત છે તેથી દબાણ શરૂ થાય તે પહેલા જ ડીમોલેશન કરીને જગ્યા ખુલ્લી રાખવા પ્રયત્ન કરી જૂની નિષ્ફળતાઓ છુપાવવા પ્રયાસ થાય છે
જે નગરમાં આવું જ દબાણ થાય તે પહેલા જ હટાવીને 22 કરોડ ની જગ્યા ખુલ્લી કરાય છે રાજકોટ મહાનગરપાલિકાના પ્લોટમાં અનેક જગ્યાએ દબાણ થઈ ગયા છે એક વખત દબાણ થઈ જાય ત્યારબાદ તેના પર કાર્યવાહી કરવામાં મનપા ઊણી ઉતરતા અનેક પ્લોટ દબાણગ્રસ્ત છે તેથી દબાણ શરૂ થાય તે પહેલા જ ડીમોલેશન કરીને જગ્યા ખુલ્લી રાખવા પ્રયત્ન કરી જૂની નિષ્ફળતાઓ છુપાવવા પ્રયાસ થાય છે જે નગરમાં આવું જ દબાણ થાય તે પહેલા જ હટાવીને 22 કરોડ ની જગ્યા ખુલ્લી કરાય છે