જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં સોમનાથ બાંદ્રા, બાંદ્રા સોમનાથ ટ્રેનને માળીયા હાટીના રેલ્વે સ્ટેશન માં સ્ટોપ આપવામાંગ ઉઠવા પામી છે. જુનાગઢ ના માળીયા હાટીના 68 ગામ નો તાલુકો છે. તાલુકા મુખ્ય મથક છે અહીં તમામ કચેરી દવાખાનુંસહિત સરકારી કચેરી આવેલ છે. માળીયા હાટીના માં કોરોના સમય થી ઘણી ટ્રેનો બંધ થયેલ છે, તેથી આ વિસ્તારની પ્રજા તેમજવેપારી ને બહાર આવવા જવા માટે મુશ્કેલી પડતી હોય છે.તેથી માળીયા હાટીના તાલુકા ની પ્રજા ની લાંબા સમય થી સોમનાથ બાંદ્રા, બાંદ્રા સોમનાથ ટ્રેનને માળીયા હાટીના રેલ્વે સ્ટેનશન માં સ્ટોપ આપવા ની માંગ ઉઠી છે છાશ વારે જૂનાગઢ જીલ્લા સંસદ રાજેશ ચુડાસમા તેમજ ભાવનગર રેલ્વે ડિવિઝન માં લેખિત મૌખિક રજુઆત મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા રજુઆત કરેલ છે છતાં રેલ્વે વિભાગદ્વારા નિર્ણય આવેલ નથી હવે આગામી દિવસો માં ગ્રામ જનો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન માર્ગ અપનાવશે
જુનાગઢ- માળીયા હાટીનામાં સોમનાથ બાંદ્રા, બાંદ્રા સોમનાથ ટ્રેનને સ્ટોપ આપવા માંગ
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -