કુકડા ચોક મર્ડર કેસ પોલીસે આરોપીને સાથે રાખી આખે આખી ઘટનાનું રિકન્ટ્રકશન કરાવ્યું. દાહોદનો ચકચારી હત્યાં કેસમાંપોલીસના રિમાન્ડ દરમિયાન પોલીસે વધુ માહિતી મેળવવા માટે આરોપીને તેમજ અન્ય ત્રણ આરોપીઓને સાથે રાખી આખેઆખી ઘટનાની વિગત તેમનાથી મેળવી હતી તેમજ જ્યાંથી આખી લાઈન શરૂ થઈ હતી ત્યાંથી લઈને હત્યાં કરેલી ઘટનાનીજગ્યા તેમજ હત્યમાં વપરાયેલું મોટર સાઇક્લ હત્યમાં વપરાયેલું ચપ્પુ જેવી અનેક જાણકારી પોલીસે આરોપીને સાથે રાખીને મેળવી હતી અને આરોપીને રિકન્ટ્રકાશન કરાવવા પોલીસ જયારે ઘટના સ્થળે લઈને આવી ત્યારે સ્થાનિક લોકોના ટોળે ટોળાઘટના સ્થળે જોવા મળ્યા હતા અને પોલીસે આરોપી પાસે રિકન્ટ્રકસાન કરાવી અને જયારે પોલીસ પાછી તેમને લઈને અન્યજગ્યાનું રિકન્ટર્ક્સ કરાવવા માટે લઈ ગઈ હતી ત્યારે પોલીસના રિમાન્ડ દરમિયાન હજુ વધુ આરોપીઓ પાસેથી હત્યાં મામલે ભેદ ખુલવા પામે છે કે નહી તે જોવું રહ્યું

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -