દાહોદ તાલુકાના ગમલાં ગામ માં યુવક દ્વારા યુવતીને ભગાડી લઈ જતા ઢિંગાડું યુવતીના પરિવાર દ્વારા યુવકના પરિવારજનોના 15 થી વધુ ઘરોમાં તોડફાડ કરી યુવકના પરિવાર જનોને ઘર વિહોણા કર્યા. દાહોદ તાલુકાના ક્તવારા પોલીસ સ્ટેશન નીહદ વિસ્તારમાં આવેલ ગમલા ગામની ગામતળ નિ યુવતીને ગમલા ગામના નિશાળ ફડિયાં માં રેહતો યુવક થોડા દિવસ અગાઉલઇ નાસી ગયો હતો જેની જાણ પરિવાર ને ન થતા થોડા દિવસ પછી છોકરી ઘરે પરત પોતાની મરજી થી આવી જતા પરિવારદ્વારા પૂછતાંજ કરતા યુવતી દ્વારા કેહવામાં આવ્યું કે હું નિશાળ ફડીયા રહતા અજિત સાથે નાસી ગઇ હતી.ત્યારે યુવતી નાંપરિવાર યુવકના માતા પિતા સાથે ઝગડો તકરાર કરવાં આવ્યા હતા.ત્યારે સમાજના આગેવાનો ભેગા થઈ સમાધાન કરવાજણાવ્યું હતું
.ત્યારે સમાધાન માં કઇ મેળ ન પડતાં યુવતીના પરિવાર જનો ઉશ્કેરાઈ પરત ફર્યા હતા.ને બીજા દિવસે યુવતીનાપરિવાર જનો એક જૂથ થઈ આશરે 15 થી 20 લોકો તીર કામથા તેમજ લાકડીઓ ને મારક હથિયારો લઇ ચિચકારિયો પાડીયુવકના ઘર સહિત પરિવારના આશરે 15 થી વધુ ઘરોને તેમજ ઘરોમાં મુકેલ tv.ફ્રીઝ.તેમજ ઘરોમાં ચાંદી નાં દાગીના નેલૂંટી.ઘરના આંગણા માં ઉભા રહેલા મૂંગા પસુઓને મારી નાસી ગયા હતા.ત્યારે દિવસ હોય દિવસે ઘરના માણસોને જેની જાણથતાજ તાબડતોબ કતવારા પોલીસ ની જાણ કરી હતી જેની જાણ થતાજ પોલીસ ઘટના સ્થળે પોહચી જરૂરી કાકડો કરી વધુ તપાસ હાથ ધરી છે