ધર્મ પરિવર્તન વિરૂદ્ધની ઝૂંબેશથી વિપરીત વર્તન નો આરોપ લગાવવામાં આવ્યો છે. મંદિરના સ્વામીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તેમના અંગેનો આ નિર્ણય લેવામાં આવ્યો છે.સબરી ધામના નિર્ણયને લઈને ડાંગના ધારાસભ્ય વિજય પટેલે કહ્યું કે, ટ્રસ્ટીઓ એ મને કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નથી તેવું તેમણે જણાવ્યું હતું સભ્ય પદેથી મુક્ત થવા મામલે એમ.એલ.એ વિજય પટેલે આ નિવેદન આપ્યું હતું. મને વાંધો નથી તેવું તેમણે જણાવ્યું હતું એટલે કે આ વાત તમેને સ્વીકારી છે.

ડાંગના એમ.એલ.એને સબરીધામ સેવા સમિતિ પદથી મુક્ત કરવામાં આવતા આ વાતને લઈ ચર્ચા પણ ચાલી રહીડાંગના એમ.એલ.એને સબરીધામ સેવા સમિતિ પદથી મુક્ત કરવામાં આવતા સા વાતને લઈ ચર્ચા પણ ચાલી રહી છે ધર્મ પરિવર્તન વિરૂદ્ધની ઝૂંબેશના આરોપ મામલે સમિતિના સભ્યોએ તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.