વડોદરાના ડભોઇ તાલુકાના ચાંદોદ પોલીસ સ્ટેશન હદ માં આવેલ ફૂલવાડી ખાતે આવેલ નવાપેલેસ નામની જગ્યા ઉપર કેટલાક પરીવાર ના સભ્યો એ છેલ્લા ઘણા વર્ષો થી કબજો કરી બેઠા હોય મિલકત માલીકદ્વારા જિલ્લા કલેક્ટર ને અરજી કરતાં આજ રોજ કબજો કરી બેઠેલ ઇસમો સામે અટકાયતી પગલાં ભરવાપોલીસ ને આદેશ કરતાં ચાંદોદ પી.એસ.આઈ.એસ.આર.ચૌહાણ તેમજ વડોદરા ગ્રામ્યડી.વાય.એસ.પી.પી.આર.પટેલ દ્વારા કાયદેશર તપાસ હાથ ધરી લેન્ડ ગ્રેમેંગ ના કિસ્સામાં સંડોવાયેલશુભાષ ઉર્ફે સુહાસ મદન જૈન (કોકણે)ની અટકાયત કરી લેન્ડ ગ્રેમિંગ કાયદા અંતર્ગત તપાસ હાથ ધરી છેસાથે વધુ બે આરોપીઓ ને પણ ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે. ડભોઇ તાલુકાના ચાંદોદ નજીકફૂલવાડી ગામે આવેલ રાજવી પરીવાર ની જમીન અને બંગલા જે નવાપેલેશ તરીકે ઓડખાય છે છેલ્લા પાંચ વર્ષ થી પારીવારીક વિવાદ માં ચાલતો હતો અંતે આ જમીન ના મુખ્ય માલીક પ્રવિણા કુવરબા પ્રતાપસિંહ રના પાસે થી જયેન્દ્રસિંહ દ્વારા વર્ષ 2016 માં વેચાણ લીધેલ હતી
જેમાં અન્ય કોઈ નો પક્ષલાગ ભાગ ન હોવા છતતા સદર જમીન ઉપર ગેરકાયદેસાર રીતે બાઉન્સરો બોલાવી કબજો જમાવ્યોહતો જેમાં મુખ્ય આરોપી કર્ણજીતસિંહ ઉરે કારણજીતસિંહ રાણા જેઓ ડી.જી.વી.સી.એલ.માં ક્લાસ વનઅધીકારી છે સાથે મીનાબેન તિવારી અને સુભાષભાઈ મદનભાઈ જૈન (કોકણે) દ્વારા ગેરકાયદેશર રીતેકબજો કરી બેઠા હોય આ અંગે પૃથ્વી રાજસિંહ પુરવાર નાઓ એ ચાંદોદ પોલીસ અને જિલ્લા કલેક્ટર નેઅરજી કરતાં જિલ્લા કલેક્ટર દ્વારા જમીન પચાવી પાડાવા અને લેન્ડ ગ્રેબિંગ કાયદા અન્વયે ત્રણેઆરોપીઓ સામે અટકાયતી પગલાં લેવા અને વધુ તપાસ કરવા સૂચના આપતા ડભોઇ ચાંદો દપી.એસ.આઈ.એસ.આર.ચૌહાણ, અને વડોદરા ગ્રામ્ય ડી.વાય.એસ.પી.પી.આર.પટેલ દ્વારા સુભાષ ઉર્ફેસુહાસ મદન જૈન (કોકણે) ની અટકાયત કરી ડી.વી.સી.એલ.ના ક્લાસ 1 અધીકારી અને મુખ્ય આરોપી અને મીનાબેન તિવારી જે ફરાર છે બંને ને સોધી કાઢવા ચક્રો ગતીમાન કર્યા છે.