બોલિવુડની સાનદાર એક્ટ્રેસ રેખા પોતાનો 65મો જન્મદિવસ ઉજવી રહી છે,પરંતુ તેને જોઇને તેની ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ છે,રેખાનું સાચુ નામ ભાનુરેખા ગણેશન છે,રેખાએ પોતાની પર્શનલ અને પોફેર્શન લાઇફમાં બહું સંઘર્ષ કર્યા છે,રેખાનો જન્મ 10 ઓક્ટૂબર 1954માં મદ્રાસમાં થયો હતો,તેના પિતા જેમની ગણેશન એક મશહૂર તમિલ અભિનેતા હતા,અને તેની માં પુષ્પાબલ્લી તેલગૂ અભિનેત્રી હતી,રેખાએ 1966માં તેલેગૂ ફિલ્મ રંગુલા રત્મથી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી,જેમા તેમને બાળકલાકારની ભૂમિકા નિભાઇ હતી,રેખાને ફિલ્મમાં અભિનય કરવાની ઇચ્છા ન હતી પરંતુ પરિવારની આથિક સ્થિતિને કારણે અભિનય અભિનય શરૂ રાખ્યું…..ત્યારબાદ પછી તેની બોલિવુડ ફિલ્મમાં અભિનયની શરૂઆત કરી,તેમને ફિલ્મ 1970માં સાવનભાદોથી રાતો રાતો મશહૂર થઇ ગઇ…..
રેખાનું નામ લાંબા સમય સુધી અમિતાભ બચ્ચન સાથે જોડાયું હતું, બન્ને જોડા પર્દા પણ ખુબ પસંદ કરવામાં આવતી હતી,,બન્ને એ ઇમાન ધર્મ,ગંગા કી સોગંધ,મુકદ્દર કા સિકંદર અને સુહાગ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું યશ ચોપડાની ફિલ્મ સિલસિલાએ રેખાની છેલ્લી ફિલ્મ હતી……રેખાના લગ્ન અભિનેતા વિનોદ મેહરા સાથે લગ્ન કર્યા……પરંતુ થોડા જ સમયમાં બન્ને અલગ થયા…..ત્યારબાદ 1990માં દિલ્હીના મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા પરંતુ 1991માં મુકેશએ આત્મહત્યા કરી…..રેખા ખુબસુરતી અને અદાકારીની મિશાલ છે,રેખાએ વ્યક્તિગત રીતે સંઘર્ષ કરીને પોતાની મહેનત અને લગનથી પોતાનું સ્થાન બનાયું છે,અને આજે પણ રેખા એક બ્યુટીઆયકોન છે, તેની ખુબસુરતીના લોકો આજે પણ દિવાના છે………