કેદારનાથ ફિલ્મથી બોલિવુડમાં એન્ટ્રી કરનારી એક્ટ્રેસ સારાઅલીખાન બિન્દાસ અંદાજના કારણે જાણીતી છે……..સારા હમેંશા કોઇ ને કોઇ કારણોથી ચર્ચામાં રહેતી હોય છે….આપણે સૈવ જાણીએ છે કે બોલિવુડમાં એન્ટ્રી કર્યા પહેલા સારાનું વજન ઘણુ વધારે હતું……પરંતુ બોલિવુડમાં આવવા માટે તેને ખૂબ મહેતનથી વજન ઉતાર્યુ છે……અને અત્યારે સારા બોલિવુડની ફિટ અભિનેત્રીઓ માંથી એક છે………..સારા અત્યારે પણ ફિટ રહેવા જીમમાં ખૂબ પરશેવો પાડતી નજરે પડે છે…….. હાલમાં જ સારાએ એક વીડિયો શેર કર્યો છે.
https://www.instagram.com/p/B4t26Rpp53d/?utm_source=ig_web_button_share_sheet
જેમાં તે હાર્ડ એક્સરસાઇઝ કરતી જોવા મળે છે, એટલે કે ફિટ રહેવા સારા આ એક્સરસાઇઝ કરે છે. વીડિયો સાથે તેણે સુંદર કેપ્શન પણ આપ્યું છે. જો વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો સારા વરૂણ ધવન સાથે કુલી નંબર 1 અને આનંદ એલ રાયની એક ફિલ્મમાં વ્યસ્ત છે……
તેની સાથે સારા ફિલ્મ લવ આજ કલ 2માં કાર્તિક આર્યન સાથે જોવા મળશે……આ બન્ને ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે…….