અલ્હાબાદ હાઈકોર્ટે હિન્દુ પક્ષને મોટી રાહત આપી છે. શ્રી કૃષ્ણના જન્મસ્થળને લઈને કોર્ટમાં ચાલી રહેલા વિવાદમાં હાઈકોર્ટે કમિશનરની નિમણૂકને મંજૂરી આપી છે. આ ઉપરાંત હાઈકોર્ટે શાહી ઈદગાહની વિવાદિત જગ્યાના સર્વેને પણ મંજૂરી આપી છે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ શાહી ઈદગાહ સંકુલમાં સર્વેની કામગીરી શરૂ થશે. આ સર્વે માટે કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવશે તે અંગે કોર્ટ 10 ડિસેમ્બરે સૂચના આપશે.
- Advertisement -
Latest News
- Advertisement -