ભુજ તાલુકા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આવેદન પત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે ભૂકંપ બાદ કચ્છમાં અનેક કંપનીઓ આવી છે અને સરકારી રાહતોનો લાભ લીધો છે ત્યારે શરત હતી કે કચ્છના સ્થાનિક રહેવાસીઓને ૮૫ ટકા નોકરી આપવામાં આવે પરંતુ કંપનીઓ નોકરી આપવામાં નિષ્ફળ ગઈ છે. આવી અનેક વાત આવેદનપત્રમાં કરવામાં કરવામાં આવી છે. બજરંગ દળ દરેક કંપનીઓની મુલાકાત લઇ અને સ્થાનિક નિરીક્ષણ કરશે અને કંપનીઓને સ્થાનિક રહેવાસીઓને રોજગારી આપવા માટે રજૂઆત કરશે તેવું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું. આ સંદર્ભે કચ્છ જિલ્લા કલેકટરને આજે પાટીદારોએ આવેદનપત્ર આપી પોતાની રજૂઆતો કરી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -