ડીસા તાલુકાના જુના નેસડા ગામના રાઠોડ પ્રવીણસિંહ ફુલસિંહ જેઓ ૨૦૧૪ મા સી.આર.પી.એફ. માં જોડાયા હતા. પ્રવિણસિંહને નાનપણથી સેનામા જોડાવાનો સપનું હતું. અને ૨૦૧૪માં સી.આર.પી.એફ. મા જોડાયા હતા.
જેઓએ તાજેતરમાં કોબરા કમાંડોની ત્રણ માસની ટ્રેનીગ પૂરી કરી માદરે વતન જૂના નેસડા ગામે પધાર્યા હતા. ત્યારે સમસ્ત ગામ લોકો દ્વારા તેમનું ફૂલ હાર અને ઠોલ નગારા સાથે સન્માન કરવામાં આવ્યું હતું….જેઓને ડી.આઇ.જી દ્રારા એવોડ આપી સનમાનિત કરવામા આવ્યા હતા. ત્યારે હાલમાં પ્રવિણસિંહ જમ્મુ કાશ્મીરમાં દેશની સેવા કરી રહ્યા છે.