બનાસ બેંકના ચેરમેન પદે સવસી ભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. સવસી પટેલ ભાજપનામેન્ડેટ પર ચૂંટાયા છે. 23 ડિરેક્ટરોએ ચેરમેનને સમર્થન આપ્યું હતું. સવસી પટેલ પાંથાવાડામાર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને બનાસ બેંકના વર્તમાન ડિરેકટર છે..ચેરમેન પદે સવસીભાઈ પટેલનીવરણીનીથી સહકારી રાજકારણની અટકળોનો અંત આવ્યો હતો. અગાઉ બનાસ ડેરીના ચેરમેન પદેઅણદા ભાઇ પટેલ હતા તેઓ પણ ભાજપના મેન્ડેટથી ચૂંટાયા હતા. બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી બનાસ બેન્કની ચેરમેનપદની ચૂંટણી યોજાઇ હતી. પ્રાંત કચેરી ખાતે સવસીભાઈ પટેલને ભાજપે મેન્ડેટ આપી અને ચેરમેનપદે બેસાડ્યા હતા.
બનાસ બેન્કના ચેરમેન પદની ચૂંટણીને લઈનેજિલ્લામાં સહકારી રાજકારણમાં ગરમાવો હતો છેલ્લા કેટલાય સમયથી અનેક અટકળો ચાલી રહી હતીત્યારે આજે બનાસબેન્કની ચેરમેનપદની યોજાયેલી ચૂંટણીમાં ભાજપે પટેલને મેન્ડેટ આપ્યું હતું અનેચેરમેનપદે બેસાડ્યા હતા જે પ્રકારે પરંતુ બનાસ બેંક માં વહીવટમાં વહીવટી કારણોસર ભાજપે પાછું ખેંચ્યું હતું અને ચેરમેન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું ત્યારબાદ ચેરમેનપદની પ્રક્રિયા થઇ ન હતીઅને આજે ચેરમેન પદની પ્રક્રિયા યોજાઇ હતી જેમાં પૂર્વ ચેરમેન અને બનાસ બેન્કના ડિરેકટર પટેલનેમેન્ડેટ આપીને ભાજપે ચેરમેન પદે હતા જોકે સવસી પટેલના સમર્થકો અને જિલ્લાના આગેવાનો પણ ખુશીની લહેર જોવા મળી હતી.