ડીસા ધારાસભ્ય શશીકાંત ભાઈ પંડ્યા અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી આ મિટિંગમાં ડીસા શહેર પ્રમુખ પ્રતીકભાઈ પઢીયાર.મહામંત્રી..રાકેશભાઈ પટેલ. હકમાંજી જોશી…અમરતભાઈ અવસ્થી.સંજય ભાઈ બ્રહ્મભટ્ટ.અમરતભાઈ દવે.. ડોક્ટર રીટા બેન..શિલ્પાબેન માળી..નયનાબેન સોલંકી .હાજર રહ્યા હતા. આગામી વિધાસભાની ચૂંટણીમાં પાર્ટી ના એજન્ડા જનતા સુધી લઈ જવા..પાર્ટી તરફથી કરવામાં આવેલા લોકહિત કાર્યોને લોકો ને જાણ કરવા..વિકાસ ની ગાથા સમજવા તેમજ ગુજરાત ની ભાજપની સરકાર ગરીબો માટે ગરીબો ના હિત માટે અને ખેડૂતો માટે ની સરકાર છે.
.તે મુદ્દા જનતા સુધી લઈ જવા આહવાન કરવા માં આવ્યું કારોબારી મિટિંગમાં ધારાસભ્ય તરફથી કોરોના સમય દરમિયાન સરકાર તરફથી ગુજરાત ની જનતા ની ચિંતા કરી ઓકસીજન.ઇંજેશન.બેડ કે પછી કોઈપણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.આગામી ચૂંટણીમાં ગામે ગામે જઈ ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર ની વિજય બનાવવા અને પ્રચાર માં જોડાઈ જવા અપીલ પણ કરવામાં આવી હતી.ડીસા શહેર પ્રમુખ પ્રતીક ભાઈ પઢીયાર તરફથી કારોબારી મિટિંગ આવવા તમામ પાર્ટી નેતા તેમજ કાર્યકર નો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ નવ યુક્ત પ્રમુખ..મહામંત્રી શ્રી ને શુભેચ્છા પાઠવવામાં આવી હતી…