બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ગૌ માતાનું મંદિર બનાવી મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.બનાસકંઠના ડીસા તાલુકાના ભીલડી ગામમાં આવેલ જયરામ ભાઈ ખેતાભાઈ જોષી ના આંગણે ગૌ માતા ને સમાધિ આપીહતી અને ગૌ માતા નું મંદિર બનાવ્યું ગૌ માતાની મૂર્તિ લાવી મંદિરમાં ગાય માતાની મૂર્તિ રાધાકૃષ્ણની મુર્તિ ભાથીજી મહારાજનીમર્તિ અને રાધા કિષણા તથા સદ્ ગુરુ તથા ગાયો ના માટે થઈ પોતાનું માથુ ગાયો માટે ફાગવેલ ની ધરતી ઉપર જીવન અપર્ણ કરનાર એવા વીર મહાપુરુષ ગણાતા ભાથીજી મહારાજ ની ત્રણ દિવસ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો
તેમાં ભીલડી માંગાય માતાને ભાથીજી મહારાજની મૂર્તિને ગામમાં શોભાયાત્રા કાઢી વાજતે ગાજતે ગામ લોકો મનમૂકીને રમ્યા જોષી જયરામભાઈ ખેતાભાઈ જોષી તથા શારદા બેન જયરામ ભાઈ તેમાના બે પુત્ર વિષ્ણુ પ્રસાદ હાલ મોડાસા મિની ઉંઝા ઉમિયા માતાજીમંદિર કૈલાસ બેન જયેશભાઈ હાલ અંબાજી આરતી બેન દિનેશભાઇ જોષી રમેશભાઈ જોષી હસમુખભાઈ જોષી તથા સણાદરના આવેલ અંબાજી માતાજી મંદિર ના મંહત શ્રી મુકેશભાઈ મહારાજ તથા જાલીયામઢ થી રામદાસ બાપુ તથા સર્વ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા તથા દિયોદર વિધાનસભા ના ધારાસભ્ય શિવુબા ભુરિયા તથા ભરતસિંહ સોલંકી તથા મોડાસા મિની ઉંઝા ઉમિયા માતાજી મંદિર સર્વ ટસ્ટીશ્રીઓ તથા ચંદુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા…