અમીરગઢ તાલુકાના ડાભેલા ગામમાં છેલ્લા કેટલાક સમય થી કપિરાજ નો આતંક હોવાથી લોકો હેરાન થઈ ગયા હતા જોકે આતંકી કપિરાજે કેટલાક લોકો પર હુમલાઓ કરી ઇજા પહોંચાડી હતી ત્યારે ગ્રામજનો દ્વારા વન વિભાગ ને જાણ કરાતા વન વિભાગે રેસ્કયુ શરૂ કર્યું હતું પરંતુ તેઓ નિષ્ફળ નિવડતા તંત્ર એ તાંત્રિક નો સહારો લીધો હતો અને સોમવાર ના સવારે ગામ માં કૂદાકૂદ કરતા તમામ કપિરાજો ને પાંજરે પુરાયા હતા પરંતુ વન વિભાગ દ્વારા માત્ર એ પાંજરું લાવવા માં આવતા આતંક મચાવનાર કપિરાજ ને અન્ય નિર્દોસ પકડાયેલા કપિરાજ સાથે પાંજરે પુરી દેવા માં આવતા આતંકી કપિરાજે નિર્દોસ કપિરાજો પર હુમલો કરવા નું શરૂ કર્યું હતું….જેના લીધે અન્ય નિર્દોષ કપિરાજ ઘવાયા હતા.ઉલેખનીય છે કે કપિરાજ નો આતંક હોવાથી લોકો હેરાન થઈ ગયા હતા જોકે આતંકી કપિરાજે કેટલાક લોકો પર હુમલાઓ કરી ઇજા પહોંચાડી હતી ત્યારે ગ્રામજનો દ્વારા વન વિભાગ ને જાણ કરાતા વન વિભાગે રેસ્કયુ શરૂ કર્યું હતું પરંતુ તેઓ નિષ્ફળ નિવડતા તંત્ર એ તાંત્રિક નો સહારો લીધો હતો
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -