બનાસકાંઠા જિલ્લાના ટેટોડા ગૌશાળા ના નિભાવ માટે 7 દિવસીય કથા અને ડાયરા નું આયોજન સતત કપરી પરિસ્થિતિમાં દાન અને સહાય વચ્ચે ગૌશાળા ચલાવવી કપરી પરિસ્થિતિ. શ્રી રાજારામ ગૌશાળા ટેટોડા માં અંદાજે 5 હજાર ની આસપાસગાયો છે જેમાં ધની બીમાર તો ઘણી નાટતંદુરસ્ત છે કોરોના કાળ પછી દાન અને સરકારી સહાય બંધ થઈ ગઈ છે હાલ ગાયો નો નિભાવ ખર્ચ પહોંચી વળાય એવી પરિસ્થિતિ નથી સરકારે સહાય ની જહેરાત કરી પણ આવી નથી
પરિણામે ગૌશાલ ના નિભાવ માટે ટ્રસ્ટીઓ એ કથા અને ડાયરા નું આયોજન કર્યું છે જે સાત દિવસ ચાલશે સાત દિવસ અખડ રામધૂન માણભટ્ટઆખ્યાન અને ભવ્ય લોકડાયરા નો કાર્યક્રમ નું આયોજન છે. જેનો આશય માત્રને માત્ર ધાર્મિક ભાવના અને ગૌશાળામાં દાન આવે એ થકી ગૌશાળા માં ગાયો નો નિભાવ થઈ શકે. જે બાબતની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી