જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ચાંપરડા ખાતે ક્રાંતિકારીસન્તં પૂજ્ય મુકતાનન્દ બાપુ સંચાલિત જય અંબેહોસ્પિટલઆવેલછે અને તે હોસ્પિટલમા તમામ પ્રકારની સેવા નિઃશુલ્ક આપવામાં આવેછે જય અંબે હોસ્પિટલમા રોજ વિસાવદર તાલુકાની તેમજ અન્ય જિલ્લાના દર્દી પણ રોજહોસ્પિટલમા સારવારલેવા આવેછે ત્યારે આજે હોસ્પિટલ ની સેવામા વધુએક સુવિધાઉપલબ્ધ થયછે પૂજ્ય મુકતાનન્દ બાપુ દ્વારા ડાયાલીસીસ સેન્ટર નો આજરોજ શુભપ્રારંભ કરવામાં આવેલ હતોત્યારે બાપુ દ્વારા ડાયાલીસીસ ની ટીમના ડોક્ટર તેમજ નર્સ નુ સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવેલ હતુ
ત્યારે બાપુ દ્વારા ટુકસમયમાંજ દર્દી ઓની સુવિધા માટે એમ આર આઈ મશીનપણ મુકવામાં આવશે તેવું જણાવેલહતુ હાલમાં જય અંબેહોસ્પિટલનજીક થી કે દૂરથી આવેલ દર્દી ને તેમજદર્દી સાથે આવેલ વ્યક્તિ પણ નિઃશુલ્ક ભોજન ની વ્યવસ્થા પણ હોસ્પિટલતરફથી આપવામાં આવેછે અને આજે ડાયાલીસીસ સેન્ટર નો પ્રારંભ થતા વિસાવદર તાલુકા તેમ બારથી આવતા દરદી ઓને રાજકોટ જૂનાગઢ સુધીના ધકા નો ખાવાપડે સમય અને પેસા બેયનો બચાવ થશે