રાજકોટ જીલ્લા ના ધોરાજી માર્કેટીંગ યાર્ડ ટેકા ના ભાવે ચણા ની ખરીદી મા કટા 250 ગ્રામ થી 270 ગ્રામઘટ આવતા ખેડૂતો મા આ બાબતે ચિંતા જોવા મળી રહી છે. રાજકોટ જીલ્લા ના ધોરાજી મા માર્કેટીંગ યાર્ડમા ગુજકો માસોલ દ્વારા ટેકા ના ભાવે ચણા ની ખરીદી કરવામા આવી રહી છે ત્યારે ચણા ના ભાવ નીખરીદી મા ભાવ 1046 રૂપિયા ખેડૂતો ને મળી રહયા છે પણ ગુજકો માસોલ દ્વારા ટેકા ના ભાવે ચણા ની ખરીદી મા કટા ઘટ અત્યારે આવી રહી છે
જેમા 250 થી 270 ગ્રામ મા ખેડૂતો ને કાટા ઘટ આવી રહી છે તેવુખેડૂતો જણાવી રહયા છે અને આ બાબતે ગુજકો માસોલ ના અધિકારી એ પણ કાટા ઘટ આવે છે તેવુજણાવેલ ચણા મા જે ઘટ ચણા મા આવી રહી છે એ કાટા ઘટ ખેડૂતો ને ભોગવી પડી રહી છે તે કાટા ઘટખેડૂતો ને માથે હોય છે આ ઘટ ચણા થાય છે તે ગુજકો માસોલ ને ભોગવી પડે કે ખેડૂતો એ ભોગવી પડે તેમોટો પ્રશ્ન છે હાલ ચણા ની ખરીદી ટેકા ના ભાવે ગુજકો માસોલ દ્વારા તેમા હાલ કાટા ઘટ આવી રહી છે જેથી ખેડૂતો ચિંતિત