શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટેટ ની પરીક્ષાનાં લેવવામાં નાં આવતાં મહેસાણા શહેરનાં રાધનપુરરોડ રહેતા યુવાન દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે મહેસાણા શહેરનાં રાધનપુર રોડ પર આવેલસોસાયટીમાં રહેતા રવિ પટેલ નામના યુવાન દ્વારા હાઇકોર્ટ માં અરજી કરવામાં આવી છે આ મમલેઅરજદાર રવી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષથી સરકાર દ્વારા પરિક્ષાનું આયોજનન કરાતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે અરજદર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે છેલ્લે 2017માં ટેટ ની પરીક્ષા યોજવામાં આવી હતી
2017 બાદ બીએડ પાસ કરેલા વિદ્યાર્થીઓએ પરીક્ષા ની રાહ જોઈરહ્યા છે સરકારને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં પરીક્ષા લેવાઈ નથીઅરજદાર રવી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે ઓગસ્ટ 2017 માં ટેટ ની પરીક્ષા લેવામાં આવી હતીત્યાર બાદ ટેટ ની પરીક્ષા લેવામાં આવી નથી જેને કારણે 2017 પછી બી એડ પાસ કરેલ અંદાજીત 3 થીસવા 3 લાખ યુવાનો બેરોજગાર છે યુવાનોને આ ભરતીમાં તો લાભ મળ્યો નથી પરતુ પરીક્ષા આપીને પોતાની જાતને સાબિત કરવાનો મોકો પણ મળેલ નથી