અમરેલી જિલ્લાના બગસરાના કાગદડી ગામે ઇલેક્ટ્રીકશોર્ટ લાગતા બે લોકોના મોત ધારાસભ્ય જે.વી.કાકડીયા સીવીલહોસ્પિટલ દોડી આવ્યા. અમરેલીના બગસરા તાલુકાના કાગદડી ગામે વાડીના દાર માથી પાણીની મોટર કાઢતા લોખંડની ઘોડીઉપર તારને અડી જતા બન્ને લાગ્યો શોટ મોત થયાની જાણ ધારાસભ્ય જે વી કાકડીયા થતા સિવીલ હોસ્પિટલ દોડી આવી સાંત્વના પાઠવી આ પરીવારે સહાય મળે તે માટે સરકારને રજૂઆત કરી રહ્યા છે
ત્યારે હાલ કાગદડી ગામે વાડીના દાર માથીમોટર કાઢવા જતા લોખંડની ઘોડી ઉપર તારમાં અડી જતા બે લોકોને શોટ લાગતા બંને લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાલોકોમાં અરેરાટી વ્યાપી ગઇ છે ત્યારે આ તકે ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય જે વી કાકડીયા સહિત આગેવાનો સિવીલ હોસ્પિટલમાં દોડી આવેલ બન્ને લાશને પી.એમ.અર્થ બગસરા હોસ્પિટલમાં ખસેડાય