અમરેલી જિલ્લાના બગસરાના કાગદડી ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા બે લોકોના મોત લોકોમાં અરેરાટી વ્યાપી ગઇ છે ત્યારે આઘટનાની જાણ જીલ્લા પંચાયત સદસય અશ્વિનભાઇ કુજડીયા થતા સીવીલ હોસ્પિટલ દોડી આવ્યા અને પરીવારને સાંત્વનાપાઠવેલ હતી. અમરેલીના બગસરા તાલુકાના કાગદડી ગામે વાડીના દાર માથી પાણીની મોટર કાઢતા લોખંડની ઘોડી ઉપર તારનેઅડી જતા બન્ને લાગ્યો શોટ મોત થતાં લોકોમાં અરેરાટી વ્યાપી ગઇ છે
ત્યારે આ ઘટનાની જાણ અમરેલી જીલ્લા પંચાયતસદસય અશ્વિનભાઇ કુજડીયા થતા સિવીલ હોસ્પિટલ દોડી આવી સાંત્વના પાઠવી આ પરીવારે સહાય મળે તે માટે સરકારનેરજૂઆત કરી રહ્યા છે ત્યારે હાલ કાગદડી ગામે વાડીના દાર માથી મોટર કાઢવા જતા લોખંડની ઘોડી ઉપર તારમાં અડી જતા બેલોકોને શોટ લાગતા બંને લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા 108 તાત્કાલિક ઘટના સ્થળે દોડી જયને સિવીલ હોસ્પિટલમાં દોડી આવેલ બન્ને લાશને પી.એમ.અર્થ બગસરા હોસ્પિટલમાં ખસેડાય હતા.