અમરેલી જિલ્લાના બગસરા એસ.ટી. વર્ક શોક ખાતે એસ.ટી ક્રેડિટ સોસાયટીની ચૂંટણી પ્રક્રિયા શરૂ 127સભ્યો વચ્ચે શાંતિ પૂર્ણ માહોલમાં બેલેટ પેપરથી ચૂંટણીમાં એસટીના કર્મીઓ લાઈનમાં ઉભા રહીનેમતદાન કરતા જોવા મળ્યા હતા. અમરેલીના બગસરા એસ.ટી.બસ સ્ટેશન એસ.ટીના કર્મીઓનીમંડળીઓ માટેની ક્રેડિટ સોસાયટીની ચુંટણી માટે બે ચુંટણી ચિન્હો આપેલા છે જે 10 બી.એમ.એસ ત્રિશુલતેમજ કર્મચારી મંડળ અને મજદુર મહાજન નું સાથીયા વચ્ચે ચુંટણી યોજાઈ રહી છે ત્યારે જિલ્લા આજે કુલ 7 કેન્દ્રો પર ચુંટણીનું મતદાન શરૃ થયું છે અમરેલી એસ.ચટી કર્મચારી મંડળ અને મજૂર મહાજન યુનિયન ની સંયુક્ત પેનલ સામે BMS એ ચૂંટણી જંગમાં 10-10 ઉમેદવારો મેદાનમાં ઉતરવામાં આવ્યા
જેમાં અમરેલી, સાવરકુંડલા, ધારી, બગસરા, રાજુલા, ઉના અને કોડીનાર ખાતે એસ.ટી.ના 1180 જેટલાએ.ટી.ના કર્મીઓ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે ને મતદારોની જાગૃતતા જોવામળી બગસરા એસ.ટી. વર્ક શોક ખાતે સવારના 8 થી બપોરના 4 સુધી યોજાશે જેમાં બપોરના બે વાગ્યાસુધી આચરે 80 ટકા મતદાન નોંધાયું હતું જિલ્લામાં બે એસ્ટી યૂનિયનો વચ્ચે રસાકસી ભર્યા ચૂંટણીજંગમાં આવતી કાલે મત ગણતરી કોણ વિજેતા થશે તેવી ચર્ચાએ જોર પકડયું એસ.ટી કર્મચારી મંડળ અને BMS વચ્ચે કોણ વિજેતા થાય તે જવાનું રહું છે