યાત્રાધામ અંબાજી ખાતે આવેલ કૈલાશ ટેકરી મહાદેવ મંદિર ખાતે હિન્દુ સમાજ પાર્ટી નાં રાષ્ટ્રીય યુવા અઘ્યક્ષ જૈમિન દવે નાં અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.મિટિંગ માં હિન્દુ સમાજ પાર્ટી અંબાજી ની ટીમ ની નિમણુક કરવામાં આવી હતી.જૈમિન દવે એ જણાવ્યું હતું કે હિન્દુ સમાજ પાર્ટી એક માત્ર હિન્દુ વિચારક પાર્ટી છે જે હમેશા હિન્દુત્વ ની ભાવના થી કાર્ય કરે છે હિન્દુ સમાજ ઉપર જ્યાં જ્યાં અત્યાચાર થશે હિન્દુ સમાજ પાર્ટી નાં કાર્યકર્તા તે ઘટના નાં ને વખોડી ને સખદ વિરોધ કરશે હિન્દુ સમાજ પાર્ટી રાજનીતિ ની સાથે સાથે ગૌ રક્ષા ,લવ જિહાદ ,રામ મંદિર નિર્માણ નાં એવા અનેક મુદ્દાઓ પર કાર્ય કરી રહી છે આ મિટિંગ માં અંબાજી ની ટીમ નું નિમણુક કરવામાં આવી હતી અંબાજી શહેર યુવા અઘ્યક્ષ તરીકે મુકેશ બારોટ ,અંબાજી શહેર મહાસચિવ તરિક જય શર્મા ,અંબાજી શહેર સચિવ તરીકે મનીષ દેસાઈ ,અંબાજી શહેર યુવા સંગઠન મંત્રી તરીકે વસંત બારોટ ,અંબાજી શહેર સંગઠન મંત્રી તરીકે ભાવેશ પટેલ સહિત અન્ય હોદાઓ ની નિમણુક કરવામાં આવી હતી આ મિટિંગ બાદ જૈમિન દવે ,ગોવિંદ માલવિયા ,નકુલ પાઠક , દીપક ભાઈ સહિત અંબાજી મંદિર ના ગર્ભગૃહ માં જઈ માં એમના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. આ મિટિંગ માં ગુજરાત પ્રદેશ કોર કમિટી માંથી પ્રવીણ ભાઈ રાજસ્થાન પ્રદેશ મહાસચિવ ગોવિંદ જી માલવિયા સહિત અન્ય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યાં હતાં આ મિટિંગ માં જય જય શ્રી રામ વંદે માતરમ્ નાં જય ગોષ સાથે સમાપ્ત કરવામાં આવી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -