મેંદરડા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ થાણા થી એક કિલોમીટર દૂર સાત વડલા વિસ્તારમાં પોલીસે હાજર નહીં મળી આવનાર આરોપી ભાઈ બાબુભાઈ મોરી રહે સાત વડલા તાલુકો મેંદરડા જીલ્લો જુનાગઢ ના કબ્જા ના ભુવા રહેણાંક મકાને ગેરકાયદેસર રીતે દેશી પીવાનો દારૂ આશરે લીટર 5g ની કિંમત રૂપિયા તો રાખી અને રેડ દરમિયાન હાજર નથી મળી આવી ન કર્યા આ બાબતે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી

હાલ તો પોલીસે આ કામના આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે પોલીસે તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ તાલુકામાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિ પર વોચ રાખી ને નાબુદ કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે પોલીસે હાજર નહીં મળી આવું આરોપી સામે કડક હાથે કામગીરી લઈ અને ગુનો દાખલ કર્યો છે આ આરોપીને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસે હાલ ગુનો નોંધ્યો છે જેની તપાસ હાલ મેંદરડા પોલીસ સ્ટેશન ચલાવી રહ્યું છે