યુપીમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન ફાઈનલ થઈ ગયું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે શનિવારે આની જાહેરાત કરી હતી. સપાએ કોંગ્રેસને 11 સીટો આપી છે. અખિલેશે કહ્યું કે 11 મજબૂત બેઠકો સાથે કોંગ્રેસ સાથે અમારું સુમેળભર્યું ગઠબંધન સારી રીતે શરૂ થયું છે. આ વલણ વિજેતા સમીકરણ સાથે આગળ ચાલુ રહેશે. આ સાથે સપા ચીફે ‘INDIA’ની ટીમ અને ‘PDA’ની રણનીતિ સાથે ઈતિહાસ બદલવાનો પણ દાવો કર્યો છે.
- Advertisement -
Latest News
- Advertisement -