સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં રહેતા હરિભાઈ ત્રિવેદીનું અવસાન થતાં તેમના પરિવાર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી જેમાં પરિવાર દ્વારા બેસણાની અંદર વૃક્ષોના છોડનું વિતરણ કરીને પરીયાવણને બચાવવા માટે લોકોને અપીલ કરી હતી.દેશમાં પરિયાવર્ણની જાણવળી રાખવા માટે અનેક બજેટ સરકાર દ્વારા આપવામાં આવ્યા છે ત્યારે ધ્રાંગધ્રાના ત્રિવેદી પરિવાર દ્વારા પિતાના અવસાન બાદ 700વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું.ગિરનારી ગુપના મેમ્બરના આવશાન બાદ ત્રિવેદી પરિવારે પોતાના પિતાના પગલે ચાલવા માટેની પહેલ શરૂ કરી હતી

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -