લુણાવાડા ખાતે આવેલ 42 પાટીદાર સમાજ ઘર ખાતે mgvcl દ્વારા ખેડૂતોને pm કુસુમ સોલર પેનલ યોજનાના માર્ગદર્શન મલિ રહે તે માટે સેમિનાર ની આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ખેડૂતો પોતાના ખેતરમાં કઇકઈ સોલર પેનલ લગાવી અને વીજ ઉત્પાદન કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું હતું ઉપરાંત સરકાર દ્વારા આ યોજનાની સબસીડી આપવામાં આવે છે તે વિશે માહિતી આપવામાં આવી હતી
ઉપરાંત યોજનાથી થતા લાભ અને ફાયદા છે તેના વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અને ખેડૂતો ને આ સોલર પેનલ પોતાના ખેતર લગાવવા માટે અપીલ કરવામાં આવી હતી અને જો આ સોલર પેનલ ખેડૂતો લગાવશે તો વીજળી જેવી સમસ્યા છે તેના થી રાહત મળશે તેમ mgvcl દ્વારા જણાવામાં આવ્યું હતું.