અમરેલી જિલ્લાના બગસરા એસ.ટી વર્કશોક ખાતે આગામી 7 મેં ના રોજ યોજાનાર યુનીયનની ચૂંટણીનેલઈને મીટીંગ યોજાઇ હતી. બગસરા એસ.ટી.વર્કશોકમા મિટિંગમાં જિલ્લાના એસ.ટી.ના કર્મચારીઓઉપસ્થિત રહ્યા હતા. એસ.ટી. કર્મચારીઓ અને એસટી મજદૂર સંઘ અંતર્ગત મિટિંગનું આયોજન કરવામાંઆવ્યું હતું. અમરેલી જિલ્લાના અલગ અલગ ડેપોમાં ફરજ બજાવતા એસ.ટી.ના કર્મચારીના સહયોગથીઆ મીટીંગ યોજાઈ હતી.
અમરેલીના એસ.ટી.ના અધિકારીઓ સહિત ડ્રાઇવર કંડકટર અને સ્ટાફ ઉપસ્થિતરહ્યા હતા. બગસરા એસ.ટી. કર્મચારીઓ સહિત અમરેલી જિલ્લાના એસ.ટી યુનિયન કર્મચારીગણ પણઉપસ્થિત રહ્યા હતા. કર્મચારી યુનિયનના સાથીયાના નિશાન પર મતદાન કરવા આહવાન કરવામાં આવ્યુંહતું. સાથીયાના નિશાન ઉપર મતદાન કરી પેનલના ઉમેદવારોને વિજેતા કરવામાં માટે મીટીંગ યોજાઇ હતી.