ગુજરાતની સોરઠ ની ધરતી જામનગર જિલ્લા માં આંતરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ નાં ઉપલક્ષેગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમત ગમત અને સંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય યોગબોર્ડ ના ઉર્જાવાન ચેરમેનશ્રી યોગ સેવક શીશપાલજી ના અધ્યક્ષ સ્થાને યોગ શિબિર માં ખુબ મોટીસંખ્યા માં ક્રિકેટ બંગલો એસોસિયેશનના સાથ સહકાર જિલ્લા વહીવટી તંત્ર ના વિભાગ જામનગર મહાનગર પાલિકા ભારતીય જનતા પાર્ટી વિવિધ લેડીઝ ક્લબ અનેક સામાજિક સંસ્થા ઓ શહેરનાં પ્રતિષ્ઠિત વ્યક્તિ ઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ યોગ ટીચર ,યોગ કોચ અનેદિવ્યાંગ ભાઈ બહેન ,પતંજલિ યોગ સમિતિ નાં સાધક ઉપસ્થિત રહ્યાં.
ગુજરાત ને યોગમયબનાવવા ગુજરાત રાજ્ય સરકાર હવે કટિબદ્ધ છે અને આપના સ્વાસ્થ્ય ની ચિંતા કરે છે ,માનનીયમુખ્યમંત્રીશ્રી ના નિર્દેશન અને રાજ્ય નાં ગૃહ અને રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી નાંમાર્ગદર્શન માં ગુજરાત યોગ બોર્ડ કાર્ય કરી રહ્યું છે અને ગુજરાત ના પ્રત્યેક ઘર ઘર સુધી યોગ પોહચે એના માટે યોગ બોર્ડ કટિબદ્ધ રહેશે.