જામનગરના હડિયાણા ગામે બે દિવસ શ્રીગોવાબાપા પરિવાર ના સમસ્ત કાનાણી પરિવારજનોએ શ્રીગોવાબાપા ની ડેરીએ (હડિયાણા) પરિવારના પ્રસંગે અને સ્નેહમિલનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે.આ કાર્યક્રમ માં તા.30 ના રોજ ધ્વજા પૂજન..જલકુંભ.શોભાયાત્રા. અને રાત્રીના શ્રેષ્ઠ વિચારો થકીજ શ્રેષ્ઠસમાજ (ડાયરો).ગાયક કલાકાર.. જયદેવભાઈ ગોસાઈ..હાસ્ય કલાકાર. હિતેશ ભાઈ અટાળા. નો ભવ્યપોગ્રામની ઝમાવટ આવી હતી.. અને તા.01 ના રોજ શ્રી ગોવાબાપા પૂજન વિધિ અને ડેરીએધ્વજારોહણ.અને નવચંડી હોમ હવનના મુખ્ય હવનકુંડ ના યજમાન દેવજીભાઈ નરશીભાઈ કાનાણીમૂળ.હડિયાણા અને હાલમાં રાજકોટ.. સાથે 1 થી 14 હવનકુંડ ના અન્ય યજમાનો ટોટલ 31નવદમપતિઓએ હવનનો લાભ મળ્યો હતો
પરિવાર પરિચય સ્નેહમિલન અને બપોરે સમહુ મહાપ્રસાદઅને પૂજા જલાઅભિષેક.. ધ્વજારોહણ ના મુખ્ય યજમાન શ્રી હંસરાજભાઈ કાનજીભાઈ કાનાણીનાનિવાસસ્થાને ભવ્ય શોભાયાત્રા વાજતેગાજતે બાપા ના મંદિર સુધી પહોંચી હતી.. ગામ..મોરબી(હડિયાણાવાળા).અને તા.01 ના સવારે દીપ પ્રાગટય ઉત્સવ નવ નિર્મિત શ્રી ગોવાબાપા ની વાડી ના મુખ્ય દાતાશ્રી ના પરિવાર દ્વારા બિલ્ડીંગ ને રીબીન કાપી ને ખુલ્લી મુકવામાં આવેલ છે. દાતાઓ સ્વ. શ્રીગોવિંદભાઈ માવજીભાઈ કાનાણી .શ્રી લવજીભાઇ ચકુભાઇ કાનાણી..સ્વ.શ્રી મોહનભાઇ માવજીભાઈકાનાણી..શ્રી મુળજીભાઈ કરશનભાઇ કાનાણી.પરિવાર હડિયાણા.અને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનતરીકે ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ કક્ષાના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ.. રસિકભાઈ ભંડેરી. જામનગર જિલ્લા પચાયત ના પ્રમુખ ધરમસીભાઈ ચનીયારા.ઉપસ્થિત રહ્યા હતા..