બંધારણના મુખ્ય ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિતે તા. ૧૪ એપ્રિલ ના રોજપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાંઆવ્યું હતું. આઝાદીના બાદની દરેક સરકારના સહિયારા વારસાનું જીવંત પ્રતિબિંબ સમાન તેમજદેશના પૂર્વ પ્રધાનમંત્રીઓએ આપેલા યોગદાન, તેમની પૃષ્ઠભૂમિ, તેમના સંઘર્ષ અને સર્જનોથીમાહિતસભર યોગદાનની રોચક સફર બાબત માહિતગાર થવા માટે . આ મ્યુઝિયમ દેશના યુવાનોનેવિશ્વાસ આપે છે કે, સામાન્ય પરિવારમાં જન્મેલી વ્યક્તિ પણ ભારતના લોકશાહી તંત્રમાં સર્વોચ્ચ હોદ્દાપર પહોંચી શકે છે” આ મ્યુઝિયમ આઝાદી કા અમૃત મહોત્સવના સમયમાં ભવ્ય પ્રેરણા બન્યું છે.સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ એક જન આંદોલનનું રૂપ લઈ રહ્યો છે. ઇતિહાસ વિશે લોકોનો રસ ઘણોવધી રહ્યો છે અને તેવામાં પી. એમ. મ્યૂઝિયમ યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે જે દેશનાઅણમોલ વારસા સાથે તેમને જોડી રહ્યું છે.મન કી બાત પ્રસારણ ના અંશો ૨૪.૦૪.૨૦૨૨ Namo App કે સૉશિયલ મિડિયા પર #museumquiz સાથે શૅર કરી શકો છો અને અવશ્ય કરો.
મારો તમને અનુરોધછે કે તમે આ બધા પ્રશ્નોના જવાબ જરૂર આપો. તેનાથી દેશભરના લોકોને સંગ્રહાલય વિશે રસ વધુવધશે. જેથી આપણી નવી પેઢીમાં જિજ્ઞાસા વધે, તેઓ તેના વિશે વધુ વાંચે, તેમને જોવા જાય. તમેબધા જાણો છો કે ૧૮ મે એ આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ઉજવવામાં આવશે. તેનેજોતાં, મારા યુવાન સાથીઓ માટે મારી પાસે એક આઇડિયા છે. આવનારા રજાના દિવસોમાં, તમેતમારી મિત્રોની મંડળી સાથે, કોઈ સ્થાનિક મ્યૂઝિયમ જોવા જાવ તો કેવું? તમે તમારો અનુભવ#MuseumMemories ની સાથે જરૂર શૅર કરો. તમે આવું કરશો તો બીજાના મનમાં પણ સંગ્રહાલયવિશે જિજ્ઞાસા વધશે. #MuseumMemories ની સાથે જરૂર શૅર કરો. તમે આવું કરશો તો બીજાનામનમાં પણ સંગ્રહાલય વિશે જિજ્ઞાસા વધશે. મને જણાવતા ખુબ આનંદ થાય છે કે આ સંદર્ભમાંમેયરશ્રીની અધ્યક્ષતામાં આજ રોજ સુરતથી મહિલા સભ્યશ્રીઓનું એક પ્રતિનિધિમંડળ પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત લેવા માટે દિલ્લી ખાતે પ્રયાણ કરી રહ્યું છે.