આઝાદી કા અમૂર્ત મહોત્સવ મહાયાત્રા યોજાઈ આઝાદીને ૭૫ વર્ષ પુર્ણ થયા ત્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રમોદી જીના હસ્તે શરૂ થયેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ૧૬૭-સુરત પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં કેબિનેટ મંત્રીશ્રી પૂરનેશ મોદી ના નેતૃત્વમાં મહાયાત્રા અંદાજે 20 કિલોમીટર લાંબી અને 75 ટેમ્પા ઉપર વિવિધ અલગ-અલગ વીર શહીદોના શ્રદ્ધાંજલિના બેનર સાથે ખૂબ જ વિશાળ મહાયાત્રા સફળતા પૂર્વક યોજાઇ.
આ મહાયાત્રામાં કેન્દ્રના રેલવે અને ટેક્ષટાઈલ મંત્રી શ્રીમતી દર્શના જારદોષ , સુરત શહેરના મેયર શ્રીમતી બોઘાવલ હેમાલી સુરત મહાનગરના અધ્યક્ષ શ્રી નિરંજાણ ઝાઝમેરા વિધાનસભાના ઇન્ચાર્જ શ્રી પ્રવિણ પટેલ પ્કોર્પોરેટરશ્રીઓ, પૂર્વ કોર્પોરેટરશ્રીઓ,તમામ સંગઠનના પદાધિકારીઓ,દરેક સમાજના આગેવાનો અગ્રણીઓ,તમામ મોરચાના હોદેદારશ્રીઓ, તેમજ દેવતુલ્ય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આઝાદી કા અમૂર્ત મહોત્સવ મહાયાત્રા યોજાઈ આઝાદીને ૭૫ વર્ષ પુર્ણ થયા ત્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રમોદી જીના હસ્તે શરૂ થયેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ૧૬૭-સુરત પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં કેબિનેટ મંત્રીશ્રી પૂરનેશ મોદી ના નેતૃત્વમાં મહાયાત્રા અંદાજે 20 કિલોમીટર લાંબી અને 75 ટેમ્પા ઉપર વિવિધ અલગ-અલગ વીર શહીદોના શ્રદ્ધ