બોલિવુડના રોકસ્ટાર તરીકે જાણીતા શમ્મીકપુર પોતાના અલગ અંદાજથી બોલિવુડમાં પોતાની અલગ નામ બનાવ્યું છે…..21 ઓક્ટબર 1931માં જન્મેલા શમ્મીકપુરની સ્ટાઇલને બોલિવુડમાં કેટલાક કલાકારોએ અપનાવ્યા છે…. પરંતુ એમના જેવો એક્ટર ના કોઇ હતો અને ના તો થયે…..આજે શમ્મી કપુરની પુન્યતિથિ પર જાણીએ તેમની જીંદગી સાથે જાડેયેલી દિલચસ્પ વાતો…..શમ્મી કપુરએ 1948માં બોલિવુડમાં એક જુનિયર આર્ટિસ્ટ તરીકે કામ શરુ કર્યુ હતુ….તેમને એક મહિનાની 50 રૂપિયા સેલેરી મળતી હતી….વર્ષ 1953માં શમ્મીકપુરએ જીવનજ્યોતિ ફિલ્મથી લીડ એક્ટર તરીકે બોલિવુડ ફિલ્મમાં કામ કર્યુ….શરુઆતી દિવસોમાં શમ્મી કપુરનું વજન ખુબ ઓછુ હતુ….તેમને અવાર-નવાર પોતાની ઓછા વજનના કારણે સંભાળવા મળતુ……અને વજન વધારવા માટે તેમને બિયર પીવાનું શરુ કર્યુ….શમ્મીકપુરને તેમના શરુઆતી કરિયરમાં પોતાની આગવી ઓળખ બનાવી શકયા નહતા…પરંતુ ફિલ્મ તુમસાનહિ દેખા માટે પોતાનો આખો લુક ચેન્જ કર્યો….અને તેનો ફાયદો પણ તેમને થયો તેમનો આ લુક તેમની માટે સ્ટાઇલ સ્ટેટમેન્ટ સાબિત થયો……શમ્મી કપુરે તુમસા નહિ દેખા,દિલ દેકર દેખો,સિંગાપુર,જંગલી,કોજેલ ગર્લ,પ્રોફેસર,ચાઇના ટાઉન,પ્યાર કિયાતો ડરના ક્યા,કશ્મીર કી કલી,જાનવર,તીસરીમંઝીલ,જોવી કેટલીક સુપર ફિલ્મમોમાં કામ કર્યુ છે….શમ્મી કપુરના પિતા પુથ્વીરાજ કપુર,ભાઇ રાજકપુર અને શમ્મીકપુરના પત્નીનું નામ ગીતાબાલી હતુ…..શમ્મી કપુરનું 14 ઓગસ્ટ 2011ના રોજ તેમનુ નિધન થયું….
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -