ભુજમાં પહેલા વરસાદ બાદ ગટર ઊભરાવાની શરૂ થયો છે અને સમગ્ર વરસાદની સિઝન પણ પૂરી થઈ ગઈ છે પરંતુ ગટર ઉભરાવા નો બંધ થયું નથી શહેરના અનેક ભાગમાં ગટર ગટરો ઉભરાઇ રહી છે અને ભુજના નાગરિકો દુર્ગંધથી અને ગટરના પાણીથી ત્રસ્ત થયા છે સાથે સાથે રોગચાળો પણ ફેલાયેલો છે ડેન્ગ્યુ મેલેરીયા તથા અન્ય માંદગીના કેસોમાં પણ સામે આવી રહ્યા છે ત્યારે ભુજ નગરપાલિકા ભુજ શહેરમાં વહેતી ગટરો ને અને કાબૂમાં લઇ શકી નથી.સમગ્ર બાબતે ભુજ નગરપાલિકા નગર અધ્યક્ષા લતાબેન સોલંકી ગટર સમસ્યાં ની વાત સ્વીકારી છે અને પાલિકા તરફથી થતી કામગીરીની વાત કરી હતી