મહા વાવાઝોડાને લઈ ગુજરાત ની સરકાર તેમજ તંત્ર એલર્ટ છે.ત્યારે આ મહા વાવાઝોડાની અસર નવસારી જિલ્લા પર શરૂ થઈ ચુકી છે નવસારી ના દરિયાકાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે.તો કોઈ મોટી હોનારત ન બને તે માટે પુના થી ૧૯ સભ્યોની એક એનડીઆરએફ ની ટીમ ને નવસારી ખાતે સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે.ત્યારે આ ટીમ સંપૂર્ણ સાધનો સાથે સજજ છે.અને જિલ્લા કલેકટર સાથે એક મીટીગ યોજી તમામ માહિતી મેળવી છે ત્યારે સાંજના સમયે આ ટીમ દરિયાકાંઠાના ગામોની મુલાકાત લઈ ને કાંઠાના વિસ્તારના લોકોને જાગૃત પણ કરશે.મહા વાવાઝોડાને લઈ ગુજરાત ની સરકાર તેમજ તંત્ર એલર્ટ છે.ત્યારે આ મહા વાવાઝોડાની અસર નવસારી જિલ્લા પર શરૂ થઈ ચુકી છે નવસારી ના દરિયાકાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે.તો કોઈ મોટી હોનારત ન બને તે માટે પુના થી ૧૯ સભ્યોની એક એનડીઆરએફ ની ટીમ ને નવસારી ખાતે સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે