બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના પેપળુ ગામમાં શ્રી નકળંગ ભગવાન ના મંદિર ખાતે બેસતા વર્ષે ના દિવસે જાયણી નો ભવ્ય લોક મેળો ભરાયો જયારે નકળંગ ભગવાન ના દર્શન કરવા માટે દુર દુર થી ગામમાંથી લોકો ઉપસ્થિત રહે છે ત્યારે બેસતા વર્ષે ના વહેલી સવારે થી માડી સાંજ સુધી દર્શન કરવા માટે ભકતો ની લાંબી લાઈનો લાગે છે જ્યારે પેપળુ ગામમાં નકળંગ ભગવાન ના ધામમાં હજારોની સંખ્યામાં ભકતો ઉમટી પડે છે જ્યારે સમગ્ર પેપળુ ગામમાં માનવ મહેરામણથી ઉભરાઈ ગ્યુ હતું આ મેળાને લઈ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -