બોલિવુડ એક્ટ્રેસ કરીનાકપૂરખાન હમેશા તેના લૂક્સ અને આઉટફિટને લઇને ચર્ચામાં રહે છે…..હાલમાં તેને બાંદ્રા સ્થિત મહેબૂબ સ્ટૂડિયોમાં રેડ સૈટિન આઉટફિટમાં પહોંચી હતી….આ લૂકમાં ખૂબ સુંદર લાગી રહી હતી,તેના આ લૂકની ખૂબ પ્રસાંશા પણ કરવામાં આવી……તેના લૂકની તસ્વીર સોશિયલ મિડિયા પર ખૂબ વાઇરલ થઇ……કરીના કપૂરનો આ ડ્રેસ ઘણો યૂનિગ હતો…જેમા એક તરફ ફૂલ સ્લીવ અને બીજીબાજુ ઓફસોલ્ડર રાખ્યું હતુ….અને આ ડ્રેસ સાથે ઓપન હેર તેના આ લૂકને કોમ્પલિમેટ કરી રહ્યા હતા…..તેની સાથે આ લુકને પુરો કરવા આઉટફિટ સાથે હાઇહીલ સૌંડલ પહેલી હતી,,,અને જ્વેલરીની વાત કરીએ તો તેને સિંપલ રિંગ ટીમઅપ કરી હતી…..કરીના પોતાના રેડિયો શો વોટ વુમન વોન્ટનું શૂટિંગ કરી રહી હતી અને આ એપિસોડમાં તેનો મહેમાન બનીને તુષારકપૂર જોવા મળ્યો……