બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતએ લોટસ મેક-અપ ફેશનવીક 2019માં જોવા મળી હતી…..રૈંપ પર તેને બ્લેક એન્ડ વાઇટ અટાયરમાં ખૂબ સુંદર લાગી રહી હતી….નવી દિલ્લીમાં આવેલી મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં આયોજીત આ ઇવેન્ટમાં કંગનાએ પોતાના શાનદાર લૂકનો જાદૂ ચલાવ્યો હતો……કંગનાએ વાઇટ કલરની ટોપ અને બ્લેક ફ્રિલ્ડ સ્કર્ટની સાથે મૈટેલિક નેકલેસ કૈરી કર્યો હતો…..અને તેની સાથે આ આઉટફિટની સાથે તેને બ્લેકબૂર્સ પહેર્યા હતા…
રૈંપવોક કરતી વખતે કંગનાના ફેસ એક્સપ્રેશન અને અને તેની પર્સનાલિટી સાથે મેચ કરી રહી હતી….તેની સાથે ફેમસ ડિઝાઇનર્સ મનીષ અરોડા,રાજેશ પ્રતાપ,અનામિકા અન્ના અને વેંડેલ રોડરિકની સ્ટોપર બની…..લોટસ મેક-અપ ફૈશનવીક 2019માં ગ્રૈંડ ફિનાલેમાં કંગના સિવાય બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ સામિલ થઇ હતી…..કંગનાની સાથે બોલિવૂડ એક્ટ્રેસ રાકુલપ્રિત પણ જોવા મળી હતી……