વર્ષ 2018માં ભારતમાં શરૂ થયેલ #METOO મૂવમેંટની અસર આખા દેશ પર પડી….એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ સિનિયર એક્ટર નાના પાટેકર ઉપર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો,જે પછી દેશભરની મહિલાઓએ પોતાની સાથે થયેલા ગેરવર્તન અંગે ખુલાસાઓ કર્યા…..જેમા બોલિવુડના કેટલાક જાણીતા એક્ટર,ડાયરેક્ટર,ગાયકા,પ્રોડયુસર્સના પણ નામ સામે આવ્યા….જેમા સાજિદખાન,અનુમલિક,આલોકનાથ,કૈલાશખેર,જેવા સેલેબ્સ સામિલ છે……
હવે એક ઇન્ટરવ્યુંમાં એક્ટ્રેસ દિપીકા પાદુકોણએ #METOO મૂવમેંટ અને બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં તેના અનૂભવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે આ પ્રશ્ર્નના જવાબમાં દિપીકાએ કહ્યું કે કેમ સ્પોર્ટસ પર્સનાલિટિને આ પ્રશ્ર્ન પુછવામાં આવતા નથી,દિપીકાએ ક્યુ કે મે આજ સુઘી કોઇ ક્રિકેટર કે કોઇ સ્પોર્ટસ પર્સનને આવા પ્રશ્ર્નોનો સામનો કરતા નથી જોયા….પરંતુ એક્ટરને જ આવા પ્રકારના પ્રશ્ર્નો પુછવામાં આવે છે….દિપીકાએ એ પણ કહ્યું કે યૌન શોષન ખાલી ફિલ્મઇડસ્ટ્રીમાં જ નથી થતું,પરંતુ દરેક શ્રેત્રમાં આ પરેશાની છે….અને દરેક જગ્યાએ થી આને જડથી ખતમ કરવાની જરૂર છે……દિપીકાના આ નિવેદન ઉપર કોઇ સ્પોર્ટસ પર્સનાલિટિએ કોઇ કમેન્ટ કરી નથી…..