ડભોઇ બ્રાહ્મણ ની વાળી ખાતે ડભોઇ પોલિસ દ્વારા સુરક્ષા સેતુ અને આઝાદી કા મૃત મહોત્સવ અંતર્ગત સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ડભોઇ નગર સિનિયર સિટીઝન્સ પરિવારના સભ્યો હાજર રાજ્ય હતા સમગ્ર કાર્યક્રમ અંતર્ગત ડભોઇ પી.આઈ.એસ.જે.વાઘેલા દ્વારા હાજર પ્રમુખ કમલબાબુ જોશી, મંત્રી બળવંતસિંહ ચુડાસમા, સહિત સિનિયર સિટીઝન્સ ના ગોપાલભાઈ તનખલાવાલા , ગોપાલભાઈ ખોડીયાવાલા, અશોકભાઈ તેમજ તમામ સિનિયર સિટીઝન્સ નું સ્વાગત કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે ડભોઈ પોલીસ વિભાગના જયાબેન રાઠવા, વિક્રમભાઈ, રોશનભાઈ, જશવંતભાઈ ભુરિયા, કાનભાઈ, મિતલબેન પરમાર સાહિતનાઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે પી.આઈ.એસ.જે.વાઘેલા દ્વારા દરેક વડીલને કોઈ પણ કામ પોલીસ ને લગતું હોય સંપર્ક કરવા આહવાહન આપવામાં આવ્યું હતું.