વડોદરા તમામ કર્મચારીઓ કુબેરભવન ખાતે પોતાના વિવિધ પડતર પ્રશ્નોની માંગણી સાથે આવશે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ટીમ OPS, ટીમ MMOPSતથા WRECMOPS સહિતના કર્મચારીઓ દ્વારા તા. 04થી જૂનથી અંબાજીથી કર્મચારી અધિકાર સંપર્ક અભિયાન શરૂ કર્યુ છે જે તારીખ 11મી જૂનના રોજ શહેરના કુબેરભવન ખાતે તમામ કેન્દ્રીય કર્મચારીઓ, રાજ્ય સરકારનાના કર્મચારીઓ, રેલવે કર્મચારીઓ સહિતના કર્મચારી સંગઠનો પોતાના વિવિધ મુદે જેમાં જૂની પેન્સન યોજના ફરી શરૂ કરવા, સાતમા પગારપંચ મુજબ કર્મચારીઓ ના અટકી ગયેલાં ભથ્થાઓ આપવા, ફિક્સ પગાર/આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવા, સાથે સાથે બિન શૈક્ષણિક સ્ટાફ માટે ઉચ્ચતર પગારધોરણ વર્ષ10-20-30 કરવા જેવા મુદ્દે એકત્રિત થઇ સરકારશ્રીને રજૂઆત કરશે જે અંગે આજરોજ રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા વડોદરા જીલ્લા કલેક્ટરશ્રીની કચેરી ખાતે જીગર શાહના નેતૃત્વમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.