અમદાવાદ શહેર ટીપી ચાર રસ્તા પર તંત્ર દ્વારા રોડ ઉપરના કાચા ઝૂંપડા,રહેણાંક અનેકોમર્શિયલ બાંધકામ તોડી પાડવામાં આવ્યા તંત્ર દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો તેને રોડ રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા સરખેજ વિસ્તારમાં માં ટી.પી.સ્કીમનંબર-૮૭ સરખેજ-ઓકાફ અને ફતેવાડીમાંસરખેજ-સાણંદ હાઈવે ઉપર પસાર થતા ૧૮મીટરના ટી.પી.રસ્તા ઉપર રોડ ખોલવા પાંચઝૂંપડા ઉપરાંત ચાર કોમર્શિયલ મળી કુલ નવ બાંધકામ અને કમ્પાઉન્ડ વોલ તોડી પાડી ૨૯૦૧ ચોરસફુટના પ્લોટનું પઝેશન મેળવી રોડખુલ્લો કરાયો છે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી
સરખેજ વિસ્તારમાં માં ટી.પી.સ્કીમ નંબર-૮૭ સરખેજ-ઓકાફ અને ફતેવાડીમાં સરખેજ-સાણંદ હાઈવે ઉપર પસાર થતા ૧૮ મીટરના ટી.પી.રસ્તા ઉપર રોડ ખોલવા પાંચ ઝૂંપડા ઉપરાંત ચાર કોમર્શિયલ મળી કુલ નવ બાંધકામ અને કમ્પાઉન્ડ વોલ તોડી પાડી ૨૯૦૧ ચોરસફુટના પ્લોટનું પઝેશન મેળવી રોડ ખુલ્લો કરાયો છે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી આ કામગીરીમાં સ્થાનિક તંત્ર જોડાયો હતો ને રોડ રસ્તા પહોળા કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા કોર્મશિયલ મકાનો સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા અમદાવાદ શહેર સરખેજ વિસ્તારમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી