ભરુચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી ખાતે ઋષિકુર ગૌશાળામાં સુંદરકાંડ અને લોકડાયરો યોજાયોહતો. અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ પાસે આવેલ પાનોલી ઋષિકુર ગૌશાળામાં ગૌશાળા ના સંચાલકો દ્વારા દર મહિનાનાછેલ્લા શનિવારે સુંદરકાંડ પાઠ અને લોકડાયરાનું આયોજન થતું હોય છે ગૌમાતાની સેવા અર્થે સુંદર ગૌશાળા નું નિર્માણ કરવામાંઆવ્યું છે જે ગૌશાળા ના માધ્યમથી હિન્દુ પરંપરા અને હિન્દુત્વનો વારસો જાળવી રાખવા પૂજન કરવું ખૂબ જ આવશ્યક છેજેથી પાનોલી ગૌશાળા ના માધવપ્રિય સ્વામી અને તેઓના સંતગણ દ્વારા છેલ્લા ઘણા સમયથી ગૌશાળાનું સુંદર નિર્માણ કરવામાં આવ્યું છે અને સરસ ગાય નું પૂજન અર્ચન કરવામાં આવે છે
સાથે ગત તારીખ 28/ 5 ને શનિવારના રોજ ઋષિકુરગૌશાળા ખાતે ભરૂચના સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ ના સાનિધ્યમાં સુંદરકાંડ પાઠ નું આયોજન કરવામાં આવ્યુંહતું જેમાં ભરૂચના ધર્મ સેના ના અનુયાયીઓ પણ જોડાયા હતા અને અંકલેશ્વર મારવાડી સમાજ દ્વારા સુંદર ભજન સત્સંગઅને મહાપ્રસાદનું આયોજન મારવાડી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં માધવપ્રિયસ્વામી જણાવ્યું હતું કે ગાય માતાનુંપૂજન કરવાથી આપણને સુખ સંપત્તિ સંપૂર્ણ પ્રાપ્ત થતી હોય છે તથા ગાય માતાના દૂધ છાન ગૌમુત્ર સહિતની અવશધી થી આપણે રોગમુક્ત પણ રહીએ છીએ જેથી આપ સર્વે ગાય માતાનું પૂજન કરવું ખૂબ જ જરૂરી છે…