ભરૂચમાં માછી સમાજના લોકો દ્વારા અધિકાર યાત્રા યોજાઇ, માછી સમાજના પ્રતીક રૂપે નાવડી અને ચાંદીના પત્ર પાઠવીરજુઆત કરી, વેજલપુર થી કલેકટર કચેરી સુધી રેલી યોજી કરી રજૂઆત. ભરૂચ વેજલપુર થી કલેકટર કચેરીએ સ્થાનિક લોકોદ્વારા અધિકારી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાડભુત ડેમથી અસરગ્રસ્ત માછીમારોની પડતર માંગો પુરી કરવામાંઆવેલ નર્મદા નદીને બારેમાસ બેકાર થયેલા વ્યક્તિ રાખવામાં આવે અને નર્મદા નદીના વહેણ અટકાવતાં ખનન માફિયાઓએપારા બનાવી ઉભા કરેલા અવરોધો દૂર કરવામાં આવે,
નર્મદા નદી પરના આલિયાબેટ , ધંતુરીયાબેટ, તળાવ બેટ બેટ તથા બીજાતમામ બેઠક પરથી ખેતી અને બેઠક પરના વન અને વન્ય જીવોનું રક્ષણ કરવામાં આવે કંપનીઓમાં 80% સ્થાનિક નોકરીરોજગારી આપવામાં આવે અને સ્થાનિક કર્મચારીઓ પર થતી હેરાનગતિ બંધ કરવામાં આવે ઉદ્યોગિક અકસ્માતો અને પ્રદૂષણપર નિયંત્રણ કરવામાં આવે ગૌચરની જમીનો ગામલોકોને પાછી આપવામાં આવે હિન્દુ બાળકોની સ્મશાન ભૂમિ ની ફાળવણીકરવામાં આવે તે સહિતની માગણી સાથે માછી સમાજનું પ્રતીક નાવડી અને ચાંદીના પત્ર પર આવેદનપત્ર પાઠવી અનોખી રીતે વિરોધ નોંધાવી યાત્રા યોજી ભરૂચ સમહાકર્તા ને રજૂઆત કરવામાં આવી હતી…