ડભોઇ સહિત સમગ્ર રાજ્ય મા પ.પૂજ્ય મહંત સ્વામી ના ઇચ્છા થી બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજ ના 100 મા જન્મશતાબ્દી મહોત્સવ ની ઉજવણી ના ભાગ રૂપ વ્યસન મુક્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અનુરૂપ આજે ડભોઇ ખાતેભવ્ય બાઇક રેલી યોજી બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા લોકો વ્યસન મુક્ત બને તે માટે સંદેશો આપ્યો હતો. દેશ વ્યાસ મુક્ત બનેતે હેતુ સાથે સમગ્ર રાજ્ય મા પ.પૂજ્ય મહંત સ્વામી ના આશીર્વાદ થી પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ની 100 મી જન્મ શતાબ્દીમહોત્સવ ઉજવાઈ રહ્યો જેના ભાગ રૂપ સમગ્ર રાજ્ય મા વ્યસન મુક્તી અભિયામ બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા હાથ ધરવામાંઆવ્યું છે
જે અનુરૂપ આજે એ.પી.એમ.સી મેદાન ખાતે થી આગેવાન ચૌહાણ ભૂપતસિંહ, પટેલ રક્ષેસભાઈ, અને પાર્થ પટેલદ્વારા બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી એ.પી.એમ.સી. થી નીકળી નગર મા ટાવર, કન્યાશાળા, કુંભરવગા,વડોદરી ભાગોળ, સેવાસદન થઈ શિનોર ચોકડી બી.એ.પી.એસ પ્રમુખ સ્વામી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી જેમાં પ્રમુખ સ્વામીમહારાજ નોં સંદેશ બીજા ના સુખ મા આપણું સુખ બીજા ના ભલા મા આપણું ભલું ના સૂત્ર ને ધ્યાન મા રાખી નગર મા વ્યાસમુકિત અભિયાન હાથ ધર્યું હતું નગર જનો ટીબી કેન્સર જેવી જાનલેવા બીમારીઓ થી દૂર રહે તે માટે ખાસ વ્યસન મુક્તિ અભિયાન હાથ ધરાયુ છે આ રેલી મા 100 ઉપરાંર બાઇક સવારો જોડાયા હતા.