કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે ગુજરાતના પોલીસ આવાસ ભવનો, પોલીસ મથકોના કરવામાં આવેલા લોકાર્પણમાંસાવરકુંડલા તાલુકાના વંડા ખાતે નવ નિર્મિત પોલીસ મથકનું લોકાર્પણ કરવામાં આવેલ હતું જેમાં અમરેલી જિલ્લાના પ્રભારીમંત્રી આર.સી.મકવાણાએ રીબિન કાપીને પોલીસ મથકને ખુલ્લું મુકવામાં આવ્યું હતુ. આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાતાલુકાના વંડા ખાતે 93 લખના ખર્ચે નવ નિર્મિત પોલીસ સ્ટેશનનું અમરેલીના પ્રભારી મંત્રી આર.સી.મકવાણાએ રીબીનકાપીને કરેલ હતું સાથે સાંસદ નારણ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, પૂર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસિયા સહિતનાભાજપના નેતાઓની વિશેષ ઉપસ્થિતીમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયેલ હતો
અમરેલીના કલેકટર ગૌરાંગ મકવાણા, ડી.એફ.ઓ.મામલતદાર સહિતના અધિકારીઓ લોકાર્પણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા ને પ્રભારી મંત્રી સહિતના નેતાઓનું પોલીસઅધિકારીઓએ પુષ્પ ગુચ્છ આપીને સન્માન કર્યું ને આજુબાજુના 20 ગામડાઓના નવ નિર્મિત પોલીસ મથક 36 નું મહેકમહોય ને આજથી ઇ લોકાર્પણ વંડા પોલીસ મથકનું થયેલ હતું વંડા પોલીસ મથક 2008 થી સરકારે મંજુર કર્યા બાદ અત્યાર સુધીભાડાના મકાનમાં કાર્યરત હતું ને આજે 2022 માં 93 લાખના ખર્ચે લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરેલ હતું ને જ્યારેરાજ્યના ગૃહમંત્રી અમિત શાહે પોલીસ વંડા પોલીસ મથકને મંજૂરી આપી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જ આજે લોકાર્પણ કર્યું હતું